મોરબી: મોરબી જૂના બસ સ્ટેન્ડ નજીકથી છરી સાથે બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી જુના બસ સ્ટેન્ડ નજીકથી આરોપી તોહિદભાઈ અજીતભાઈ ચૌહાણ (ઉ.વ.૨૦) તથા ઈસ્માઈલભાઈ રાસુલભાઈ જામ (ઉ.વ.૨૦. રહે. બંને જોન્સનનગર મોરબી) ની પોલીસ દ્વારા તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
