મોરબી: ટંકારા તાલુકાના હરિપર ગામ નજીક બાઈક સ્લીપ થઇ જતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હજનાળી ગામે રહેતા ચીરાગભાઈ અનીલભાઈ ઓરીયા બાઈક લઈને ગોંડલ તરફ જતા હતા ત્યારે હરિપર નજીક બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મોત નીપજ્યું હતું.
