મોરબી: મોરબીના ગોરખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમ મોરડીયાનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસે નીમીત્તે તેમના પરીવાર તથા તેમના મિત્ર વર્તુળ તરફથી ફોન તેમજ રૂબરૂ મળી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે ચક્રવાત ન્યૂઝ ટીમે દ્વારા ગૌતમભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.
