મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની બેઠક તા.23/01/2026 ના રોજ બપોરે ૦૩ : ૦૦ કલાકે સભાખંડ, ત્રીજોમાળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ રેન બસેરા) ઈમારત રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે. જેથી મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિના તમામ સભ્યો/પદાધિકારીઓ/અધિકારીઓ સમયસર આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવેલ છે.
(૨)...
મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તારીખ 18 જાન્યુઆરી, 2026ના રોજ ખોખરા હનુમાન ખાતે મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકો માટે એક આનંદમય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિકમાં દરેક દિવ્યાંગ બાળક સાથે તેમના માતા અથવા પિતા, મંગલમૂર્તિના શિક્ષકો તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો (સદસ્યો) પણ ઉપસ્થિત રહ્યા હતા.
પિકનિક દરમિયાન બાળકો,...
મોરબી તાલુકાના બગથળા થી કાંતિપુર ગામને જોડતો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોય જેથી આ રોડ તાત્કાલિક રીપેર કરવા બાબતે ગુજરાત સ્ટેટ આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી રોડ તાત્કાલિક રીપેર કરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના બગથળા ગામ થી કાંતિપુર ગામને જોડતો...