Thursday, August 21, 2025

મોરબીમા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ હનુમાન મંદિર નજીક કોઇ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મહમદભાઈ અસરફભાઈ (ઉ.વ.૨૩. રહે. ઉત્તરપ્રદેશ) ને ગત તા. ૨૧-૦૯-૨૦૨૨ ના રોજ જુના ઘુંટુ રોડ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ હનુમાન મંદિર નજીક કોઇ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર