મોરબી લીલાપર ચોકડી નજીકથી 475 લીટર કેફી પ્રવાહી સાથે એક ઝડપાયો, ત્રણની શોધખોળ
વધુ જુઓ
મોરબીના અમરેલી ગામ નજીક લાગેલ આગ પર ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો
મોરબી: મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક બાવળમા લાગેલ આગ પર મોરબી ફાયર વિભાગની ટીમ કાબુ મેળવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક બપોરના બાવળમા કોઈ કારણસર આગ લાગી હતી આ ઘટના અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આગ પર પાણી...
મોરબી ફાયર વિભાગ દ્વારા બે સ્કુલમાં ફાયર સેફ્ટી ટ્રેનીંગ યોજાઈ
મોરબી: મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી તથા ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440 વિદ્યાર્થી મળી કુલ 1890 થી વધુ વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવી હતી .
મોરબી ફાયર...
ઘુંટુ પોલીટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલ
કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરએ સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું
કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વરશ્ર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી.
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ -...