મોરબી: જામનગરમાં રહેતા યુવાને મોરબીમાં હોટેલ જે.કે. ના રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જામનગરમાં રાજેશ્વર સરસ્વતી સોસાયટીમાં નવાગામ ઘેડ ડાંગરવાડામા રહેતા વિકાસ રાજેન્દ્ર પ્રસાદ (ઉ.વ.૩૯) એ ગત તા.૧૧-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણસર મોરબીમાં આવેલ સબજેલ રોડ ઉપર આવેલ હોટેલ જે.કે.ના રૂમ નં -૩૦૫ માં અંદર દરવાજાના વેંટીલેશનમાં દોરીથી પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...