મોરબી: કાંતિભાઇ અમૃતિયા દ્વારા સેવાકર્યો કરવામાં આવી રહ્ય છે. ત્યારે ઈન્ડિયા દ્વારા તેમના આ સેવાકાર્યને બિરદાવવા માટે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા કાંતિભાઇ અમૃતિયાને (ત્રણ) એવોર્ડસ આપવામાં આવ્યા છે.
ત્યારે પ્રથમ એવોર્ડ 75000 કિલો સુખડી 1 મહિનામાં બનાવવી અને ગાયોને વિતરણ કરવું. દ્વિતીય એવોર્ડ 756 કોરોનામાં દિવંગતના મોક્ષર્થે શ્રીમદ્દ ભાગવત કથા બેસાડી એન્ડ પૂજન કરવું. તૃતીય એવોર્ડ કથાના પટાંગણમાં એક દિવાસમ 720 બોટલ બ્લડ ડોનેશન એકત્ર કરવું.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...