મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ નજીક રોડ ઉપર વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં દલવાડી સર્કલ નજીક રોડ ઉપર વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી ચંદુભાઈ મોતીભાઈ નગવાડીયા રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ ગેબનશાપીરની દરગાહ પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૭૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
