રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી (મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન ના ફોર્મ વિતરણ અંગે ની જાહેરાત
મોરબી જિલ્લા ના રામાનંદી સાધુ સમાજ સેવા સમિતી(મહાસભા)મોરબી જિલ્લા આયોજીત સમુહ લગ્ન વિ સં ૨૦૭૯ મહાવદ ૮ તારીખ ૧૪|૦૨|૨૦૨૩ મંગળવાર ના રોજ ૧૧ દિકરીઓ ના સમુહ લગ્ન નુ આયોજન કરવા મા આવેલ છે મોરબી જિલ્લા ના રામાનંદી સાધુ સમાજ ની દિકરીઓ નો જ સમાવેશ કરવા મા આવશે અને આર્થિક પરિસથિતિ નબળી હોય તેવા પરિવાર તેમજ માતા પિતા વગર ની દિકરી વિધવા ની દિકરી ઓ ને ધ્યાન મા લઈ ૧૧ દિકરીઓ ના સમુહ લગ્નમા સ્થાન આપવા મા આવસે સમુહ લગ્ન ના ફોર્મ મા આપેલ સુચના ઓ ને અનુસરવા નુ અને પાલન કરવા નુ રહેશે
ફોર્મ વિતરણ
તારીખ ૧૦|૧૨|૨૦૨૨ થી ૩૧|૧૨|૨૦૨૨
ફોર્મ એકજ દિવસે જમા કરાવવા નુ રહેશે
ફોર્મ જમા કરાવવા ની તારીખ
૦૮|૦૧|૨૦૨૩ રવિવાર
સમય સવારે ૧૦|૦૦થી ૦૧|૦૦ સુધી
બપોર બાદ ૦૪|૦૦થી ૦૬|૦૦ સુધી
તે પછી ફોર્મ સ્વીકારવા મા આવશે નહી
સમુહ લગ્ન ના આયોજનમા કોઈ પણ પ્રકાર ના ફેરફાર નો હક્ક સમિતી ને આબાધિત રહેશે
અધ્યક્ષ
મનિષભાઈ દેવમુરારી
9978615594
પ્રમુખ
ભક્તીરામ ભાઈ નિમાવત
9979999098
મંત્રી ભરતભાઈ નિમાવત
ફોર્મ મેળવવા અને જમા કરાવવા માટે નુ સરનામુ કાર્યાલય
રામાનદી સાધુ સેવા સમિતી (મહાસભા) મોરબી જિલ્લા
ખાખી ની જગ્યા પસંદ ચા ઉપર
નવાડેલા રોડ મોરબી