મોરબી: પૂર્વ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો અને સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે મુકેશભાઈ ગામીને ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
