મોરબી તાલુકાની સોખડા પ્રા શાળા દ્વારા બાળકોમાં વાંચન કૌશલ્યનો સંચાર થાય અને તત્પરતા વધે એવા શુભાશય થી Read Alone app. વિદ્યાર્થીના મોબાઈલ પર ડાઉનલોડ કરાવી નવો concept હાથ ધરવામાં આવ્યો હતો.
જેમાં એક દિવસમાં 10000 સ્ટાર હાન્સિલ કરનાર ત્રણ વિદ્યાર્થી વિજય, પાર્થ, વનરાજ નામના વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વર્તમાન સમયમાં બાળકો મોબાઈલમાં શિક્ષણ ને લગતી જ્ઞાનવર્ધક ગેમ રમે તેવા શુભશય માટે આચાર્ય બિંદિયાબેન,રમેશભાઈ કાલરીયા પ્રદીપભાઈ કુવાડિયા,દિવ્યેશભાઈ તથા આશાબેન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
ગયકાલે તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ NDD નેશનલ ડિવોર્મિંગ ડે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ૧ થી ૧૯ વયના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમા કૃમિ નાશક દવા આપવામાં આવેલ.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખરેડાના સેજામા આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જીકીયારી...
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ ૦૮ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી કુલ 457 ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો.
આ સપ્તાહ દરમિયાન અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ...
પેટકોક દારૂની જેમ જીવન જરૂરિયાત બની ગયો હોઈ તેવો ઘાટ સર્જાયો
ભારત ની સૌથી જટિલ બે સમસ્યા એક વસ્તી વધારો અને બીજું પર્યાવરણ, મોરબીને ભૂતકાળમા કોલગેસ મા આભે તારા દેખાડી દેનાર અમુક સિરામિક વાળા હાલ ખાનગી રીતે પેટકોક નો વપરાશ કરી રહ્યા છે.
NGT ની ગાઇડલાઇન્સ મુજબ પેટકોક નું ગેરકાયદેસર હોવા...