Drunken Monkey નેચરલ જ્યુસનો મોરબીમાં શુભારંભ
વધુ જુઓ
ટંકારા: શ્રી સજનપર પ્રા. શાળાનું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET-2024) માં ધો-5 અને 8 નું ઝળહળતુ પરીણામ
ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામની શ્રી સજનપર પ્રાથમિક શાળાનુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET-2024) માં ધો- 5 અને ધો,- 8મા ઝળહળતું પરિણામ મેળવ્યું છે.
ધો- 5 અને ધો-8 માં લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ...
મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસચો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા ચારેક માસથી બે ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી સીટી એ ડીવીઝન...
વાંકાનેરમાં અપહરણ કરી પૈસાની માંગણી કરવાના ગુનામાં ફરાર ત્રણ ઈસમો મધ્યપ્રદેશથી ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ કરી પૈસાની માંગણી કરવાના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાંથી વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો.કલમ ૩૬૫,૩૪૩,૩૨૭,૩૨૩, ૫૦૬,૩૪ મુજબનો ગુન્હો તા.૨૫/૫/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ છે અને ફરીયાદી વિકાસ ગુડા બારેલા રહે ગામ-નવલપુરા...