Sunday, August 17, 2025

મોરબીના નદી જોધપુર મચ્છુ નદીના પુલ પરથી દેશી તમંચા અને એક જીવતા કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નદીજોધપર મચ્છુનદીના પુલ પર એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની ૧ પીસ્તોલ તેમજ ૧ જીવતા કાર્ટીઝ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી.ટીમને બાતમી મળેલ કે, સની અમુભાઇ ચાવડા રહે સો ઓરડી મોરબી વાળો અત્યારે નદીજોધપર લીલાપર રોડ ઉપર આવેલ મચ્છુનદીના પુલ ઉપર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની જુની પીસ્તોલ છે એ રીતેની મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી સની ઉર્ફે ભાણો અમુભાઇ ઉર્ફે બાબુભાઇ ચાવડા ઉ.વ.૩૭ રહે. હાલ મોરબી સો ઓરડી વરીયા મંદિર પાછળ રવિભાઇ શંકરભાઇ કુંભારના મકાનમા ભાડેથી તા.જી.મોરબી મુળ ગામ જુનારાયસંગપર ડબા ચોક તા.હળવદ જી.મોરબી વાળોને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧ કિં.રૂ.૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ- ૧ કિં.રૂ.૧૦૦/- મળી કુલ કિં. રૂપીયા ૫૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર