Sunday, August 17, 2025

ટંકારા મોરબી રોડ પર છકડો રીક્ષા સાથે અથડાતાં બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા મોરબી રોડ પર આવેલ મઢુલી હોટલ સામે રોડ ઉપર છકડો રિક્ષા સાથે અથડાતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી છકડો રિક્ષાના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ગૌરીબેન ધનજીભાઇ અગેચાણીયા (ઉ.વ.૩૬) રહે. મોરબી વીસીપરા અમરેલી રોડ અગેચાણીયા વાડીમાં તા.જી. મોરબી વાળાએ આરોપી છકડો રીક્ષા રજીસ્ટર નંબર – GJ-3V-6193 ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૦૨-૨૦૨૩ ના રોજ આશરે બારેક વાગ્યાનાં અરસામાં આરોપીએ પોતાની હવાલાવાળી છકડો રીક્ષા રજીસ્ટર નંબર- GJ-3V-6193 ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી ફરીયાદીના હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-P-6410 ની સાથે ભટકાવી ફરીયાદીના પતીને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ – ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર