Wednesday, May 14, 2025

મોરબીમાં ઈંગ્લીશ દારૂની 9 બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરના નવાડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૯ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરના નવાડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૯ કિં. રૂ.૩૩૭૫ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિં રૂ. ૫૦૦૦ મળી રૂ.૮૩૭૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મોઢિયાની પ્રાથમિક પૂછપરછમાં અન્ય આરોપી સાબીર કાસમાણી રહે.પંચાસર રોડ વાળાનું નામ ખુલવા પામતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર