Friday, June 27, 2025

મોરબી: મચ્છુ ડેમ 2 માંથી ડેમી 2 અને 3 પાણીથી ભરવા કલેકટરનેં રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લાનો મચ્છુ ડેમ 2 રીપેરીંગ કરવાનો હોવાથી તેમાં રહેલું પાણી છોડવાનું હોય તે બાબતે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે ટંકારા તાલુકાના ડેમી 2 અને 3મા સૌવની યોજના લિંક મારફતે પાણીથી ભરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને આ પાણીથી ફાયદો મળે આ પાણી આગોતરા વાવેતર માટે પણ ખુબ ઉપયોગી થઈ શકે અને પશુપાલકોને પણ પીવાનું પાણી મળે તે બાબતે ધ્યાને લઈ આ ડેમી 2 અને 3 ભરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર