મોરબી:હળવદ સરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટની જગ્યા ભરવા માંગ

ઘણા સમયથી વર્ગ 4ના ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડતો હોય છે.

હળવદની સરકારી હોસ્પિટલમાં ઘણા સમયથી સ્પેશલિસ્ટ ડોક્ટર જેવા કે એમડી, એમએસ, ગાયનેક, બાળરોગના નિષ્ણાંત સહિતના 4 ડોક્ટરની જગ્યા ખાલી છે. આથી હળવદ પંથકના દર્દીઓને બીમારી સમયે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડતું હોય છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે ખાલી જગ્યા ભરવામાં માગ ઉઠી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img