ટંકારા: હડમતિયા કન્યા કન્યા શાળામાં વિદાય સમારંભ યોજાયો વિધાર્થીનીઓ ૧૮ અને વિધાર્થીઓ ૧૬ કુલ ૩૪ વિધાર્થીઓનો ધોરણ -૮ નો વિદાય સમારંભ યોજાયો.
ટંકારા તાલુકાના હડમતિયા કન્યા તાલુકા શાળામાં આજ રોજ વિદાય સમારંભ યોજાઈ ગયો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સ ( SOS) નું અનાવરણ કર્યું.
તા. 21/4/2023 ને શુક્રવારના રોજ રાજ્ય સરકાર દ્વારા મળેલ ત્રણ સ્માર્ટ બોર્ડ તથા ત્રણ લેપટોપનું એસએમસી અધ્યક્ષ સોનલબેન બાલજીભાઈ ઘુણલીયા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.
ત્યારબાદ ધોરણ 1 થી 8 જ્યાં અભ્યાસ કર્યો છે તેમની માતૃશાળા છે તેવા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી જેમાં કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા દ્વારા ઉદ્બબોધન તથા શાળા પરિવાર વતી આગળ વધો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. બાદમાં ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને ભેળનો ભરપેટ નાસ્તો કરાવી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...