માળીયા હાઇવે પવન સાથે વરસાદ વરસવા ની સાથે હળવદના નવા ધનાળા, જુના ધનાળા, અજીતગઢ, મયુર નગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો.
આમ તો છેલ્લા સાતેક દિવસથી કમોસમી વરસાદ વરસે છે વરસાદની સાથે પવન પણ હોય જેના કારણે સૌથી વધુ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આજે ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ જૂના ઘાટીલા, ખાખરેચી, વેજલપર,કુંભારીયા સહિતના ગામોમાં પણ એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો
ભારે પવન સાથે વરસેલા વરસાદ થી કેટલાક વિસ્તારોમાં લાઈટ પણ ગુલ થઇ ગઇ હતી આ વરસેલા વરસાદ થી ખેડૂતો ને ગવાર સહિતના પાકમાં નુકશાની થવાની ભીતિ વર્તાઇ રહી છે
રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉનાળામાં ગરમીનો પારો ઉચકાશે નહીં. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધવાની શક્યતા નહિવત છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...