માળીયાના વિર વિદરકા ગામે પરણીતાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી 

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વિર વિદરકા પાટીયા ક્યુલક્ષ સિરામિકની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ હેતલબેન જીગરભાઈ કમેજળીયા (ઉ.વ.૨૮) માળીયા (મી) તાલુકાના વિર વિદરકા પાટીયા ક્યુલેક્ષ સીરામીક કારખાનાની ઓરડીમા પોતાના પતી સાથે રહેતા હોય પોતાની મેળે કોઇપણ કારણસર ગળે ફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img