મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામે સોકા સેનેટરી કારખાનાના રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત.
મળતી માહિતી મુજબ ચંદ્રીકાબેન નિલેષભાઈ વિંઝડીયા (ઉ.વ.૧૮) નામની યુવતીએ પોતાની રહેણાક રૂમમા ગતા તા. ૧૧-૦૫-૨૦૨૩ ના રોજ સાંજના ચાર વાગ્યા પહેલા કોઈપણ કારણૉસર ગળાફાસો ખાઈ જતા મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
