મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયાનો દેવાળાનો મામલો હવે ઇન્કમટેક્સ અને રેન્જ આઇજી સુધી પહોંચ્યો છે જેમાં રાજકોટ કોંગ્રેસ દ્વારા ઇન્કમટેક્સ અને રેન્જ આઇજીને લેખિત રજુઆત કરી જયંતિભાઇ રાજકોટીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજનાથસિંહ જાડેજા તથા પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર અતુલ રાજાણી, ગુજરાત...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ હિતેશભાઇ પાંચોટીયા દ્વારા સંગઠન મંત્ર કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દેવજીભાઈ પડસુંબિયા ઉપસ્થિત રહ્યા હતા.
દેવજીભાઈએ પોતાના...
ઈમરજન્સી 112 વાહનના પીધેલ ચાલક પોલીસ કર્મીએ અકસ્માત કર્યો !
કાયદાઓ ની અમલવારી માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરતું જો પોલીસ જ કાયદા તોડી દારૂનો નશો કરી અકસ્માત કરી લોકોના જીવ જોખમમાં મૂકે તો ....?
પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે મોરબીના ધરમપુર રોડ ઉપર પોલીસની 112 વાને એક...