મોરબી : ચોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો
વધુ જુઓ
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ બહેનો માટે બ્યુટી પાર્લર-મહેંદીના કોર્સનો શુભારંભ કરાયો
મોરબી: આ મહેંદી પ્રતિયોગિતા કરવાનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દીકરીઓ તથા મહિલાઓને બ્યુટી પાર્લર અને મહેંદીનો કોર્સ કરાવવાનો હતો. ગરીબ ઘરની દીકરીઓ તથા મહિલાઓ પોતાના પગભર થઈ શકે અને પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે તે ઉમદા હેતુસહ આ પ્રતિયોગિતા દ્વારા ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. આ દીકરીઓ તથા મહિલાઓને કોર્સ કરાવવાની...
મોરબી જિલ્લામાં સો ટકા મતદાન અર્થે જિલ્લાના વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજતા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી
વેપારી એસોસિએશનના સભ્યો, કર્મચારીઓ અને પરિવારજનો અવશ્ય મતદાન કરે તે માટે કલેક્ટર કે.બી. ઝવેરીએ અપીલ કરી
લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના...
મોરબીમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ
મોરબી: મોરબીમાં બાળકને હેરાન ના કરવા બાબતે ટપારતા ઉશ્કેરાઈ ગયેલા ઇસમેં યુવક સાથે ઝઘડો જાતિ પ્રત્યે હડધૂત કરી છરીના ઘા ઝીંકી દઈને યુવનની હત્યા કરી હતી. જયારે આ હત્યાનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે તો અન્ય ત્રણ આરોપીને નિર્દોષ જાહેર...