મોરબી:હેલ્થ પ્લસ ફિઝીયોથેરાપી એન્ડ રીહેબ સેન્ટર દ્વારા બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ ફ્રિ ફિઝીયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ તબીબ સેવા આપશે
કેમ્પમાં સેવાઓ આપનાર ડોકટરોની ટીમ ડો. પ્રતિક જે. દેસાઇ(માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી) હાડકા, સાંધા તથા કમરના રોગોના નિષ્ણાંતડો. યોગીતા જેતપરીયા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. મોસમી ભટ્ટાસણા(માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી) હૃદય, ફેફસા તથા શરીરની ફિટનેસના નિષ્ણાંત ડો. દેવાંશી વસીયાણી (બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. બંસી કકાસણીયા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. ટર્વિંકલ દેત્રોજા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી)ડો. નિશા પાંચોટીયા(બેચલર ઓફ ફિઝીયોથેરાપી) (આઇ.એ. એફ.ટી.સર્ટીફાઇડ / ફિટનેસ નિષ્ણાંત સેવા આપશે
કેમ્પ તારીખ અને સ્થળ તારીખ: ૦૩/૦૬/૨૦૨૩, શનીવાર
સ્થળઃ ચોથો માળ, પટેલ શોપીંગ સેન્ટર,અવની પાર્ક ચાર રસ્તા, મયુર પેલેસ સામે, કેનાલ રોડ, મોરબી.સમયઃ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે, સાંજે ૪: ૦૦ થી ૭:૦૦
ફ્રી નિદાન કેમ્પની સેવાઓ :-
વધુ માહિતી માટે સંપર્ક ડો. પ્રતિક જે. દેસાઇ – ૮૨૩૮૨૯૩૨૦૬
કેમ્પમાં આવો ત્યારે ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે લાવવા.
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...
મોરબી હળવદ હાઈવે રોડ ઉપર ઉંચી માંડલ ગામની સીમમાં નેકસોન સીરામીક કારખાના સામે રોડ ઉપર પ્રૌઢની પાંચ ભેંસને થાર કારના ચાલકે હડફેટે લેતા ત્રણ પશુ ભેંસના મોત નિપજ્યા હતા અને બે ભેંસને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની આરોપી થારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ...