Tuesday, May 13, 2025

ટંકારા તાલુકાના હડમતિયા ગામે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા ” વિશ્વ સાયકલ ડે” ની ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિશ્વ સાયકલ દિવસ પર સાયકલ ચલાવવાના ઇતિહાસ અને સ્વાસ્થ્ય લાભો

શરીરને ફિટ રાખવા માટે સાયકલ જરૂરી છે. સાઇકલિંગ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. આ દિવસ લોકોને સાયકલના મહત્વ વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.
સાયકલ ચલાવવાથી શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.

– આ એક સારી કસરત છે.
– આ હ્રદય, રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
* રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ફિટનેસ જળવાય છે
* શરીરના સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.
* સાયકલ ચલાવઆથી ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને થાકને કારણે સારી ઊંઘ આવે છે
* સાયકલ તનાવના સ્તર અને હતાશાને પણ ઘટાડે છે
* સાયકલ ચલાવીને અતિરિક્ત ચરબી ખૂબ સરળતાથી બાળી શકાય છે
* સ્વાસ્થ્યની સાથે સાથે સાઈકલ તમારા પૈસા બચાવવાનુ પણ કામ કરે છે.

આજે તા. ૩ જુન ના રોજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં આરોગ્ય કર્મચારીઓ MPHW જયદીપભાઈ પટેલ, CHO તઝમીનબેન ગઢવાળા,FHW જુવેરીયાબેન ખોરજીયા, આશાવર્કર હંસાબેન ચાવડા તથા હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા હાજર રહ્યા હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર