મોરબીઃ મોરબી, NHAI દ્વારા હાઇવે કપાત જમીન ના તમામ હીત સંબંધીત ધરતીપુત્રોની વાંધા અરજી
મોરબી: મોરબી જે NHAI દ્વારા હાઇવે કાઢો છો, જેની એક કિલોમિટર સમકક્ષ એરીયામા અગાઉથી જ મોરબી-નવલખી હાઇવે આવેલ છે. જે ૨ લેન છે. તથા સરકાર દ્વારા ૪ લેન પાસ થઇ ગયેલ છે. જેથી બીજો કોઇ નવો ડાઇવે બનાવવાની જરૂરીયાત નથી. (૨) મોજું:- લૂંટાવદર, તા.જી:- મોરબી. ની NHAI હાઇવે મા કુલ ખેતી લાયક ઉપજાઉ કપાત જર્મીન ૨૬-૮૯-૨૯ હૈ-આરે છે. જે બહુજ વધારે કહેવાય જેના લીધે ઘણા બધા ખેડૂતોને આ હાઇવે નાકારણે થતુ આર્થિક નુકશાન પરવડે તેન નથી.તેમજ ભારત સરકાર ના તા:- ૩૧/૦૫/૨૦૨૩. ના સંદેશ ન્યુઝ પેપર મા છાપેલ THE GAZETTE OF INDIA ના આધારે કપાત જમીનના સર્વે ને ખંડમા દર્શાવેલ છે. જેના લીધે પૈકી ભાગો કયા કપાય છે. જેની જાણ થાય તેમ નથી. તો અમોને પૈકી ભાગોમા કેટલા પૈકી ભાગો કપાય છે તથા કેટલી જમીન કપાય છે. તે પૈકી ભાગો વાળુ લીસ્ટ દીવસ ૧૦ મા આમોને આપવા વિનંતી. જેથી કરી ૨૧ દીવસ મા આમાં અમારા વાંધા રજુ કરી શકીયે.છીએ ભારત સરકાર ના તા:- ૩૧/૦૫/૨૦૨૩, ના સંદેશ ન્યુઝ પેપર મા છાપેલ THE GAZETTE OF INDIA ના આધારે કપાત જમીન ના પૈકી ભાગો દર્શાવેલ નથી. તથા કપાત જમીન નુ વર કેટલુ આપવામાં આવશે તે પણ જણાવેલ નથી. તો આપની કક્ષાએ થી અંદાજીત વડતર કેટલુ ચુકવાશે તે જણાવશો. જેથી અમો ૨૧ દીવસ ની અંદર અમરા પ્રશ્નો રજુ કરી શકીયે,ઉપરોક્ત બાબતે આપ સાહેબધિ ઉપરોક્ત પ્રશ્નો/ વીધા બાબતે સરકારને ધ્યાન દોરી સત્વરે કોઇ ની નીરાકરણ કરવામાં નહી આવે તો ખામીએ ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.જેની નોંધ લેવા ખેડૂત મિત્રોએ જણાવ્યું હતું.
