Sunday, May 18, 2025

માળીયાના જુના સુલાતાનપુર ગામેથી તાજુ જન્મેલુ મૃત બાળક મળ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી) : માળિયા (મી) તાલુકાના જુના સુલતાનપુર ગામે પ્રાથમિક શાળાની પાછળ ખાખરેચી ગામ જવાના રસ્તે નદીના કાંઠે બાવળની જાળીમાંથી અજાણી સત્રીએ ત્યજી દીધેલું મૃત બાળક મળ્યું હતું. આ બનાવ અંગે યુવકે આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જુના સુલતાનપુર ગામે રહેતા બહાદુરભાઈ શંકરભાઈ છનુરા (ઉ.વ.૩૩) એ આરોપી કોઈ અજાણી સ્ત્રી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૬-૨૦૨૩ ના બપોરના આશરે સવા બારેક વાગ્યા પહેલાં કોઈપણ વખતે કોઈ અજાણી સ્ત્રીએ પોતાની કુખે તાજુ જન્મેલ બાળક જન્મ છુપાવવાના ઈરાદાથી મૃતદેહનો છુપી રીતે નીકાલ કર્યો હતો. આ બનાવ અંગે બહાદુરભાઈએ આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૩૧૮ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર