Sunday, July 13, 2025

મોરબીના વીસીપરામા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વીસીપરા રોહીદાસપરા રોડ પર આવેલ ચાર ગોદામ પાછળ તથા વીસીપરા મેઇન રોડ અન્ના સાગર મુરઘી વાળા પાછળથી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત સાત ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબીના વીસીપરા રોહીદાસપરા રોડ પર આવેલ ચાર ગોદામ પાછળ તથા વીસીપરા મેઇન રોડ અન્ના સાગર મુરઘી વાળા પાછળથી તીનપત્તીનો જુગાર રમતા આરોપી મહેશ ઉર્ફે કલુ હેમુભાઈ ગણેશીયા, કાનાભાઈ રામજીભાઇ મણદરીયા, છગનભાઇ મોતીભાઈ પરેશા, અબ્દુલભાઇ રહીમભાઈ ભટ્ટી, રેખાબેન દેવશીભાઇ સુરેલા, મદીના ઉર્ફે સલમાબેન ફકીરમામદ શાહમદાર, રશીદાબેન સીરાજ ઉર્ફે રફીકભાઈ શાહમદાર રહે બધા વીસીપરા મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૨૨૧૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર