Sunday, May 31, 2026

મોરબીનાં યુવા ઉદ્યોગપતિ અને રાજકીય તેમજ સામાજીક આગેવાન નયનભાઈ કાવરનો આજે જન્મ દિવસ

મોરબી: મોરબીનાં યુવા ઉદ્યોગપતિ તેમજ સરદારઘામ શહેર કન્વીનર, સરદાર પટેલ ગ્રુપ મોરબીના પૂર્વ પ્રમુખ, સિદસર સેવા સમિતિ મોરબી શહેરમાં જોન મંત્રી તેમજ અખંડ આનંદ ગ્રુપના મેમ્બર અને ભાજપ યુવા આગેવાન એવા લોક લાડીલા અને ખૂબ જ સરળ સ્વભાવના યુવા આગેવાન નયનભાઈ ભુદરભાઈ કાવરનો આજ જન્મ દિવસ છે. ત્યારે આજરોજ તેમના જન્મદિવસ પર તેમના મોં.નં.9998986838 પર તેમના મિત્રો અને સહભાગીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img