મોરબી: મોરબીના રફાળેશ્વર – પાનેલી રોડ ઉપર આવેલ સિમોરા એન્ડ સોનાટા સિરામિક કારખાના પાછળ આવેલા પાણી ભરેલ ખાડામાં ન્હાવા માટે જતા પાણીમાં ડુબી જતાં કમલદાસ કુમરે (ઉ.વ.૨૬) હાલ રહે. પાનેલી રોડ સિમોરા સિરામિક જી. મોરબી મુળ રહે મધ્યપ્રદેશવાળાનુ મોત નિપજ્યું હતું.
