મોરબી: મોરબીના વીશીપરામા રહેતા યુવકનું ગળોફાસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા પ્રજાપત કારખાના સામે રહેતા વલ્લભભાઈ દેવજીભાઈ તરવાડીયા ઉ.વ.૨૫ વાળો યુવક કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
