મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડીની બાજુમાંથી આરોપી કાર્તીકભાઈ ઉર્ફે લાલો ચુનીભાઈ પરમાર રહે. મહેન્દ્રનગર મહાકાળી ચોકી તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૧૦૪૦ નો મુદામાલ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.