Thursday, May 15, 2025

મોરબીના લાતી પ્લોટમાંથી 16 બિયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો, એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩ ના રોડ પરથી ૧૬ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩ના રોડ ઉપરથી આરોપી યુનુશભાઈ ઈસાભાઈ સુમરા ઉ.વ.૨૯ રહે. વિરપરડા તા. મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બિયર ટીન નંગ -૧૬ કિં રૂ.૧૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સાહીલ રહીમભાઈ ચાનીયા રહે. જોન્સનગર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર