Wednesday, May 21, 2025

મોરબી: ગીતાંજલી વિદ્યાલયમાં સફાઈ કર્મચારીના હાથે ધ્વજવંદન કરાવવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગીતાંજલી વિદ્યાલય હર હંમેશ સમાજીક એકતાનો સંદેશ પુરો પાડતી હોય છે

આ વર્ષે 77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સમાજના એવા વ્યક્તિઓના હસ્તે ધ્વજવંદન કરાવેલ કે જેઓને ઘણા લોકો દ્વારા યોગ્ય માન સન્માન મળતું નથી તો આ લોકોનું માન સન્માન સમાજમાં અને દેશમાં જળવાઈ રહે એવા હેતુથી ગીતાંજલી વિદ્યાલયમાં છેલ્લા સાત-આઠ વર્ષથી સફાઈ કામ કરતા એવા ધીરુભાઈ અને શીરીનબેનના હસ્તે આજના 77 માં સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન કરાવ્યું

તેમજ આ સ્વતંત્રતા પર્વ નિમિતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર