પર્યાવરણ પ્રેમી અને રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા કડીવાર બધુંઓ દ્વારા સ્વતંત્રતા દિવસની એક આગવી રીતે ઉજવણી કરી તિરંગાથી શુસોભીત રંગોળી બનાવી તેમજ પર્યાવરણ નાં જતન કરવાના ઉમદા મેસેજ સાથે નાળીયેરમા કીડીયારું ભરી જંગલજેવા અલગ અલગ વિસ્તારમાં જમીનોમા ખાડો કરી દાટી નાનાં નાનાં જીવજંતુઓ ને ખોરાક મળી રહે તેવા શુભ આશય સાથે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી
