Thursday, May 22, 2025

મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને પોલીસે પકડી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરની નાની કેનાલ રોડ પરથી જાન્યુઆરી માસમાં બાઈક ચોરી કરનાર એક ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ ચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીમને સીસીટીવી કેમેરા તેમજ હુમન સોર્સીસથી બાતમી મળી હતી કે એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૨૧-૦૧-૨૦૨૩ ના રોજ નાની કેનાલ રોડ પરથી બાઈક ચોરીના ગુનામાં વિક્રમસિંહ જીવુભા ઝાલા (ઉ.વ.૪૦) રહે પંચાસર તા. મોરબી વાળો સંડોવાયેલ હોય જેથી આરોપી વિક્રમસિંહ ઝાલાને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા બાઈક ચોરીની કબુલાત આપી હતી જેથી આરોપીની અટકાયત કરી છે તો ચોરી થયેલ બાઈક આરોપીએ ક્યાં છુપાવ્યું છે તે બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર