Thursday, May 28, 2026

મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખ ઉપ્રમુખની નિમણુક કરાઈ

મોરબી: મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હંસાબેન જેઠાભાઈ પારધી, ઉપપ્રમુખ તરીકે હીરાલાલ ટમારિયા તેમજ કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ સોનગ્રા તેમજ સાશક પક્ષના નેતા તરીકે સરોજબેન દાંગ્રોજાની નિમણુક કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખનો અઢી વર્ષની ટર્મનો કાર્યકાળ પૂરો થતાં બીજી ટર્મના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવાથી અને આગામી અઢી વર્ષની ટર્મના પ્રમુખની સીટ અનુજાતિ અનામત હતી. ત્યારે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન જેઠાભાઈ પારધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, પ્રવીણભાઈ સોનગ્રા કારોબારી ચેરમેન તથા સરોજ બેન વાઘજીભાઇ દાંગ્રોજાની સાસક પક્ષ નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img