આપના શુભ પ્રસંગોની ઉજવણી માટે બેસ્ટ લોકેશન માં બેસ્ટ પાર્ટી પ્લોટ એટલે શકિત પાર્ટી પ્લોટ
આપના દરેક પ્રસંગને બનાવો યાદગાર: લગ્ન, રિસેપ્શન, બર્થડે પાર્ટી તથા અન્ય શુભ પ્રસંગો ઉજવવા માટેનું ઉત્તમ સ્થળ એટલે શક્તિ પાર્ટી પ્લોટ
(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓના પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે રાજપર રોડ પર શિવમ મંડપ સર્વિસ દ્વારા શક્તિ પ્લોટનું જબર જસ્ત નિર્માણ કરવામાં આવ્યું છે. જે દરેક પ્રસંગોને લગાવશે ચાર ચાંદ અને આપના શુભ પ્રસંગને બનાવશે એક યાદગાર સંભારણું.
મોરબીના લગ્ન, રિસેપ્સન, બર્થડે પાર્ટી તથા અન્ય શુભ પ્રસંગોને ઉજવવા માટેનુ ઉતમ સ્થળ છે.ત્યારે શિવમ મંડપ સર્વિસ દ્વારા મોરબી રાજપર રોડ પર આહલાદક શક્તિ પાર્ટી નું નિર્માણ કરવામાં આવ્યુ છે.આ સાથોસાથ આપને મળશે શકિત પાર્ટીપ્લોટ માં પ્રાઇવેટ વિશાળ પાર્કિંગ સુવિધા, ભવ્ય ડેકોરેશન, વિશાળ લોનેબલ ગ્રાઉન્ડ, ભરપૂર લાઈટિંગ સુવિધા સહિતની ઘણી સુવિધાઓ ધરાવે છે.વધુમાં અહીંની સર્વિસ પણ ગુણવત્તાયુક્ત હશે. બુકીંગ માટે શિવમ મંડપ સર્વિસ, શક્તિ પાર્ટી પ્લોટ રાજપર રોડ મોરબી ખાતે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...