મોરબી : રાજપર નિવાસી વિનોદભાઈ નરભેરામભાઈ વડગાસિયાનું અવસાન
વધુ જુઓ
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે હરબટીયાળી ગામે રેલી યોજાઈ
ટંકારા: આજે તા. ૧૬-૦૫-૨૦૨૪ ના રોજ ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે ) નિમિત્તે "ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ"ની થીમને લઈ ગામમાં રેલી યોજી હતી.
હેલ્થ સુપરવાઇજર કે. કે. કાલરીયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા,...
મોરબીના નવા સાદુળકા ગામે નદીમાંથી બે સગીર સહિત ત્રણ યુવકના મૃતદેહ મળી આવ્યા
મોરબી: મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે મચ્છુ નદીમાં ન્હાવા પડેલા બે સગીર સહિત ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. મોરબી - રાજકોટ ફાયર વિભાગ અને NDRF તથા SDRF તેમજ સ્થાનિક તરવૈયાઓની ભારે જેહમત બાદ મૃતદેહ મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ-૨ડેમના દરવાજા ખોલતા મોરબી તાલુકાના સાદુળકા પાસેનો મચ્છુ-૩...
હળવદ મોરબી ચોકડી રોડ પરથી ટ્રકમાં માટીની આડમાં છુપાવેલ દારૂ-બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: હળવદ મોરબી ચોકડી રોડ ઉપરથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૭૦૭ કિ.રૂ.૨,૫૨,૨૮૦/- તથા બીયરના ટીન કુલ-૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૭,૮૮,૫૮૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટ્રક ટ્રેઇલરમાં...