Sunday, June 15, 2025

વાંકાનેરના હશનપર ગામેથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકાના હશનપર ગામે બી.પી.એલ ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હશનપર ગામે બી.પી.એલ ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મુકેશભાઈ સુરેશભાઈ દલસાણીયા (ઉ.વ.૩૩) , રણજીતભાઇ બાબુભાઈ ટોટા (ઉ .વ.૨૬), મહેશભાઈ ખોડાભાઇ કુણપરા (ઉ.વ.૪૦) તથા અનીલભાઈ રાજુભાઇ પડસારીયા (ઉ.વ.૨૯) રહે. બધા હશનપર ગામ તા. વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ.૧૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે વાકાનેર સિટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર