Sunday, June 15, 2025

મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તરગારા સ્ટેન્ડ પાસે આવેલ નાસ્તા ગલીમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તરગારા સ્ટેન્ડ પાસે આવેલ નાસ્તા ગલીમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ આરીફભાઈ યાકુબભાઈ કચ્છી (ઉ.વ‌.૩૩) રહે. કુબેરનાથ મેઇન રોડ મેમણ શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.૩૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર