મોરબી: મોરબી તાલુકાના જૂના ઘાટીલા ગામના નિવાસી વશરામભાઇ ગોરધનભાઈ ગઢીયા તા. ૧૫-૧૨-૨૦૨૩ ને શુક્રવારના રોજ રામ ચરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના..
-:: સદ્દગતનુ બેસણું ::-
તારીખ :- 18/12/2023ને સોમવારના રોજ સમય બપોરે 3:00 થી 5:00 કલાકે સ્વામિનારાયણ મંદિર – જુના ઘાંટીલા ગામ ખાતે રાખેલ છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે...