માળિયાના વવાણીયા ગામેથી ઈંગ્લીશ દારૂની ૭૫ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૫ બોટલો સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા આરોપી સાગરભાઈ રામૈયાભાઈ સવસેટા (ઉ.વ.૨૮) પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૫ કિં રૂ.૧૪,૩૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ્

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img