Sunday, May 25, 2025

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર ચાલું બાઈકે ઠેકડો મારતા મહિલાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઓમકાર પેટ્રોલ પંપ સામે મોરબી – વાકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ડરી જતા ચાલું બાઈક પરથી ઠેકડો મારતા ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હલ્કીબાઇ ઉર્ફે રેખા છગનભાઇ જાટવ રહે-હાલ-એમ્બો સીરામીક કારખાનામા, સરતાનપર રોડ તા-વાંકાનેર જી-મોરબી મુળગામ-જાટદ બસ્તી વિલૌની જી-ધૌલપુર(રાજસ્થાન) વાળાઓ તા-૨૩/૧૨/૨૦૨૩ના બપોરે સાડા બાર પોણા એક વાગ્યે મોરબી તાલુકા લાલપર પેટ્રોલ પંપ સામે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર હીરો કંપનીનુ HF DELUX મોડલ મોટર સાયકલ રજીસ્ટર નં- RJ-11-SM-3367 પર જતા હોય જે ડરી જતા ચાલુ બાઇકે ઠેકડો મારતા ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સીવિલ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા તા-૨૪/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર