મોરબી બન્યું રામમય પ્રમુખ રેસિડેન્સી ખાતે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા આયોજિત અયોધ્યા રામમંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અભિયાન અંતર્ગત મોરબીની પ્રમુખ રેસિડેન્સી ખાતે આ અક્ષત કળશનું આગમન થયું હતું. આ પ્રસંગે પ્રમુખ રેસિડેન્સી અને આસપાસના લોકોએ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કર્યું હતું
ખાસ કરીને મોરબીના પ્રમુખ રેસિડેન્સીનાં લોકોએ ઢોલ નગારાના તાલે પુષ્પવર્ષા તેમજ રાસ ગરબા કરી ભવ્યાતી ભવ્ય ભગવાન શ્રીરામના આનંદ ઉત્સવના આમંત્રણ રૂપી આવેલ અક્ષત કળસનું સ્વાગત કરવામા આવ્યું હતું.