માળિયા (મી): મરણ જનાર અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે ૫૦ વર્ષ વાળો માળીયા કંડલા નેશનલ હાઇવે રોડ મચ્છુ નદીના પાણીમા કોઇ પણ કારણસર ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી લાશની ઓળખ મેળવવા આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણ ની વાડીએ રહેતા લેખકાભાઈ ઠુંગિયાભાઈ વસાવે ની સોળ વર્ષીય દીકરી રવિનાબેન નામની સગીરા રણજીતગઢ ગામની સીમમાં આવેલ કેનાલના કાઠે બેસીને ફોનમાં વાત કરતી હોય તે દરમિયાન ફોન કેનાલમાં પડી જતા સગીરા ફોન લેવા...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક નજીકથી વિદેશી દારૂની 06 બોટલ સાથે બે ઈસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી જીતી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડ પર ઉમિયા પાર્ક પાસે પોતાના...