Saturday, May 24, 2025

મોરબીમાંથી યુવતી લાપતા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સિરામીક સીટીમાથી યુવતી ઘરેથી નીકળી આજ દિન સુધી પરત ન ફરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયેલ હોવાની ફરીયાદ નોંધાઈ. 

મળતી માહિતી મુજબ મોરબી સિરામિક સિટી એલ -૪ બ્લો નં -૩૦૩મા રહેતા સુનીલભાઈ ગીરીશભાઈ દવે (ઉ.વ.૪૭ ) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૧૨ -૨૦૨૩ ના રોજ સવારના પોણા બારેક વાગ્યાની આસપાસ ફરીયાદીના પત્ની અંબિકાબેન સુનીલભાઈ દવે ઉ.વ.૩૪વાળા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળીયા બાદ જે આજદિન સુધી ઘરે પરત ન આવતાં ગુમ થયાની ફરીયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. ગુમ થયેલ વ્યક્તિ ઘઉં વર્ણ વાને તથા તેઓની ઉંચાઈ આશરે સાડા પાંચ ફુટની હોય અને તેઓએ ગુલાબી કલરનુ ટોપ પહેર્યું છે તે ગુજરાતી તથા હિન્દી અને કર્ણાટકી ભાષા જાણે છે. જો આ વ્યક્તિ દેખાઈ તો મોરબી પોલીસને જાણ કરવી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર