મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મળતી માહિતી મુજબ હમીરભાઇ બાજુભાઇ લુવારીયા ઉ.વ ૩૫ રહે. મોરબી-૨ શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં મુળ રહે. ગામ પાલડી તા.ગારીયાધાર જી. ભાવનગરવાળા સાથે ગઇ તા.૧૧/૦૧/૨૦૨૪ ના રોજ ઘરે બન્ને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા ઘરેથી આવેશમાં આવી નીકળી જતા પોતે પોતાની મેળે વીડીમાં બાવળના ઝાડની ડાળી સાથે કાળા કલરની ચુંદડી વળે ગળેફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img