ફેક્ટરી અને પ્રસંગોમાં જમ્બો કુલર લગાવી ગરમીના પારાને નીચું લાવી ઠંડા ઠંડા કુલ કુલનો એહસાસ મેળવતા ધંધાદારીઓ
(પ્રમોશનલ આર્ટિકલ) ગ્રીનહાઉસ ઈફેક્ટ કહો તે અત્યંત પ્રદુષણ પૃથ્વીનાં તાપમાનને સીધી અસર કરે છે. પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે તેમા પણ ગરમીની સિઝન એટલે ધંધાકીય સ્થળો અને કુટુંબમાં આવતા પ્રસંગો પાર પાડવા કઠીન બનાવી દે છે. ગરમીનો પારો જેમ જેમ વધતો જાય તેમ રોજીંદા કામને ઘટાડી માણસને થકાવી દે છે. પરંતુ ફેક્ટરીના સંચાલકો તેમજ અનેક વિધ પ્રસંગો પાર પાડવા લોકોને ગરમીથી રાહત મેળવવાનો પણ રસ્તો મળી ગયો છે. વિકલ્પ તરીકે જમ્બો કુલર ચલણમાં આવી ગયા છે. આવા જમ્બો કુલર ઓછા વીજ વપરાશની સાથે સાથે ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું લાવી આપે છે. માટે જમ્બો કુલરનુ ચલણ વધ્યું છે. તેમજ જાહેર ક્ષેત્રની કામગીરીમાં ગરમી સામે રાહત મેળવવા એક વિકલ્પ ઉભો થયો છે. ત્યારે મોરબીમાં હવે ગરમીથી બચવા માટે વિકલ્પ મળી ગયો મનપસંદ મંડપ ડેકોરેશન આપના માટે લઇને આવી ગયું જમ્બો કુલર એકદમ વ્યાજબી ભાવે આ જમ્બો કુલર કોઈપણ પ્રસંગોમાં ભાડેથી પણ આપવામાં આવે છે તો આજે જ મુલાકાત કરો મોરબીના લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટ ખાતે આવેલા મનપસંદ મંડપ ડેકોરેશનની
સાથો સાથ મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા ખાસ કુલરનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ કુલર જમ્બો સાઈઝના છે. જેની ટાંકી ક્ષમતા ૯૦ લીટર છે. આ કુલરમાં હાઈ ૩ સ્પીડ મોટર હોય છે. કુલર સિંગલ ફેઈઝ મોટરથી ચાલતું હોય વીજબિલમાં પણ રાહત આપે છે. કુલરની ક્ષમતા ૩૫ ફૂટ ફલોની છે. જે અંદાજે ૧૦૦૦ ફૂટ એરિયા કવર કરી શકે છે. કુલરની ઊંચાઈ ૫ ફૂટ જેટલી છે. અને તે ખોટો અવાજ પણ કરતું નથી. અને રેગ્યુલર તાપમાનથી ૧૦ ડિગ્રી તાપમાન નીચું રાખે છે.તેમજ જમ્બો કુલરને લગતા તમામ પ્રકારના સ્પેરપાર્ટસ તમને મનપસંદ મંડપ ડેકોરેશનમાથી મળી રહશે તથા કુલર વિષેની વધુ માહિતી માટે
ભાવેશભાઈ અમૃતીયા મો.નં. 9979999512 પર સંપર્ક કરો
